<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

યોગી આદિત્યનાથ દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી : સર્વે ભુપેન્દ્રભાઈ ગૃહ રાજય ગુજરાતમાં ભારે લોકપ્રિય ઈન્ડિયા ટુડે સી વોટર એમઓટીએન સર્વે અનુસાર યોગી આદિત્યનાથ ભારતના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી છે. આસામના સીએમ હિંમત બિસ્વા સરમા પોતાના ઘર આંગણેના રાજયમાં સૌથી લોકપ્રિય સીએમ છે. લોકપ્રિય મુખ્યમંત્રીઓમાં ટોપ ૫ માં કોંગ્રેસના કોઈ મુખ્યમંત્રી નથી. ચંદ્રાબાબુ નાયડુનુ રેટીંગ પણ ઉંચુ છે. સર્વે અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ તેમના ગૃહ રાજયમાં ખૂબ જ લોક પ્રિય છે.

(1:58 PM IST)