News of Friday, 23rd August 2024
મોદી સરકારની મોટી કાર્યવાહી : ૪૦૦ ચાઈનીઝ કંપનીઓ પર પ્રતિબંધ? : કેન્દ્રની ભાજપ શાસિત ઍનડીઍ સરકારે ૧૭ રાજયોમાંની ૪૦૦ ચાઈનીઝ કંપનીઓ પર પ્રતિબંધ મૂકી રહી છે. આ ૪૦૦ કંપનીઓ પર ઓનલાઈન નોકરી અને ઓનલાઈન લોનમાં છેતરપીંડીના આરોપો છે. તેઓ લોન લેનારને ભારે પરેશાન પણ કરી રહી છે. જેના લીધે આત્મહત્યા કરવા સુધીના બનાવો નોધાયા છે. આમાની ઘણી ચાઈનીઝ કંપનીઓના સરનામા પણ ખોટા હોવાનું ધ્યાનમાં આવ્યુ હતું.

(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
