<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

આજની R.O. મીટીંગ રદ્દ હવે ૩૦મીએ મળશે : રાજકોટ કલેકટરના અધ્‍યક્ષપદે મળનાર આજની R.O. મીટીંગ લોકમેળા સંદર્ભે રદ્દ કરી દેવાઇ છે. હવે આગામી તા. ૩૦ના રોજ મળશેઃ તમામ મામલતદારો તથા પ્રાંત અધીકારીઓ-ડે. કલેકટરોને હાજર રહેવા આદેશોઃ મહેસૂલના ર ડઝન મુદા અંગે સમીક્ષા...

(3:46 PM IST)