<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

શ્રી કૃષ્‍ણ ચિકિત્‍સાલયમાં સ્ત્રી રોગ નિષ્‍ણાંતની સેવા : શ્રી લોહાણા સેવા મંડળ ટ્રસ્‍ટ (કનક રોડ, એસ.ટી. બસ સ્‍ટેશન પાછળ) શ્રી કૃષ્‍ણ ચિકિત્‍સાલય ખાતે જાણીતાસ્ત્રી રોગ નિષ્‍ણાંત ડો. હિનાબેન પોપટ દર સોમવારથી શનિવાર સવારે ૯ થી ૧૦ રાહત દરે સેવાઓ આપશે. ફોનઃ ૦ર૮૧-રરર૩૦૮પ. (૭.૩૩)

(3:48 PM IST)