તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Friday, 23rd August 2024
યોગાસનમાં પ્રથમઃ રાજકોટ યોગાસન સ્પોર્ટસ એસોસીયેશન (આરટીએસએ) દ્વારા યોજાયેલ જુનિયર કેજીની યોગાસન સ્પર્ધામાં સી.કે.જી. પ્રાથમિક શાળાની ધો.૪ની વિદ્યાર્થીની કુ.ત્રિવેદી વનિતા વૈભવભાઇએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કરેલ. જે બદલ શીલ્ડ અને સર્ટીફીકેટથી સન્માનીત કરેલ. સંસ્થાના નિયામક હીરાબેન માંજરિયા, આચાર્યશ્રી ચેતનાબેન આહયા અને શાળા સ્ટાફે શુભેચ્છા પાઠવેલ

(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
