<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

રાજકોટ 'ધરોહર' લોકમેળો : રાઈડ સંચાલકોના કેસમાં ૨૭ મી તારીખ ની મુદત અપાઈ : લાયસન્સ અંગે પોલીસ કમિશનર પાસે જવા હાઇકોર્ટ ની સૂચના : શું આ વર્ષે મેળામાં ફજતફાળકા સહિત ની રાઈડ્સની મજા નહિ માણી શકે લોકો?

(5:19 PM IST)