<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

મહારાષ્ટ્રમાં બંધના એલાનનો નિર્ણય પાછો ખેંચાયો: બદલાપુર યૌન શોષણ કેસના વિરોધમાં મહારાષ્ટ્ર બંધના એલાનનો નિર્ણય પાછો ખેંચી લેવાયો : શિવસેના યુબીટીના નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા અમે બંધના એલાનના નિર્ણયને પાછો ખેંચીએ છીએ.

(8:57 PM IST)