<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

વડાપ્રધાન મોદીએ કર્મચારી સંગઠનોના નેતાઓને વાતચીત માટે બોલાવ્યા: આ બેઠક પીએમના નિવાસસ્થાને યોજાશે, જેમાં પેન્શન, એનપીએસ અને કર્મચારીઓના હિત સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની આશા

(12:25 AM IST)