<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

શિખર ધવને ક્રિકેટ સંન્યાસ લેવાની જાહેરાત કરી ભાવુક પોસ્ટ મૂકી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને ઘર આંગણેના ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર ભાવુક વિડીયો પણ શેર કર્યો છે.

(9:27 AM IST)