<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

હેમંત સોરેનનો પ્રથમ પ્રતિભાવ: લે, ચંપઈ સોરેન નારાજ છે ? મને કોઈ જાણ નથી !" : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન ઝારખંડ મુક્તિ મોરચો છોડીને ભાજપમાં જોડાઈ રહ્યાના અહેવાલ અંગે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પ્રથમ પ્રતિભાવ આપતા કહ્યું છે કે તેમની નારાજગીની મને કોઈ જાણ નથી..

(9:33 AM IST)