<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

જર્મનીમાં છુરાબાજી, ત્રણના મોત, સંખ્યાબંધ ઘાયલ, હુમલાખોર રફુચક્કર : જર્મનીના સોલિંગેન ખાતે યોજાયેલ એક ઇવેન્ટમાં આડેધડ ચાકુ હુલાવી દેવાના બનાવમાં ત્રણના મોત થયા છે, સંખ્યાબંધને ઈજાઓ થઈ છે. : શહેરની ૬૫૦મી જન્મ જયંતીનો પ્રસંગ ઉજવાઈ રહ્યો હતો. હુમલાખોર આબાદ નાસી છૂટેલ.

(9:33 AM IST)