News of Saturday, 24th August 2024
ધરમનગરમાં સીસીટીવી કેમેરા લગાવવા માંગ : ગુજરાત દલિત અધિકારી સંઘના રમેશભાઇ જાુરી (જસાપર)એ કોર્પોરેટર અથવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ધરમનગર-૪, ચામુંડા નગર-૧માં સીસીટીવી કેમેરા લગાડવા તંત્રને વિનંતી કરી છે.

(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
