News of Saturday, 24th August 2024
છોટાઉદેપુરના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અશ્વિની નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ભારે તોફાની બની છે : નસવાડીના ડુંગરોમાંથી નીકળી આ નદી ચાંદોદ ખાતે પુરી થાય છે : અત્યારે અશ્વિની નદી ભયજનક સપાટીએ વહી રહી છે : નીચાણ ગામોમાં હાઈએલર્ટ અપાયુ છે

(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
