News of Saturday, 24th August 2024
રાજસ્થાનના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ આજે બપોરે મળતા અહેવાલો મુજબ રાજસ્થાનના સંખ્યાબંધ વિસ્તારોમાં ભારે તોફાની વરસાદ વરસી રહ્યો છે. આબુ નજીક આવેલ સુંધા ચામુંડા માતાના પહાડી વિસ્તારોમાં પણ અંધાધૂંધ વરસાદના અહેવાલો મળે છે. સીડીઓ ઉપરથી પાણીનો જોરદાર પ્રવાહ વહી રહ્યો છે. જેમાં દર્શન માટે આવેલ મહિલા પાણીમાં તણાઈ ગઈ છે. આ મહિલા ગુજરાતની હોવાનું જાણવા મળે છે.

(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
