News of Saturday, 24th August 2024
રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં મેઘતાંડવ સર્જાશેઃ ગુજરાતમાં ૭૨ કલાકમાં ધોધમાર વરસાદ પડશે : અંબાલાલ પટેલ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી ૭૨ કલાકમાં ધોધમાર વરસાદ પડશે તેમ જણાવ્યુ છે : રાજસ્થાન માટે આગાહી કરતા જણાવ્યુ છે કે સરહદી વિસ્તારોમાં રાજસ્થાનમાં મેઘતાંડવ સર્જાશે

(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
