News of Saturday, 24th August 2024
કાગવડ ખોડલધામ પાસે બપોર પછી અનરાધાર ભારે વરસાદ ચાલુ : વાહનો ઍક બાજુ ઉભા રહી ગયા : પ્રચંડ વાવાઝોડા જેવો પવન ફૂંકાઈ રહ્ના છે અત્યારે બપોરે ૪:૩૦ વાગ્યે જૂનાગઢ રાજકોટ હાઈવે ઉપર કાગવડ - ખોડલધામ પાસે અતિ ભારે વરસાદ પડી રહ્નાનું અકિલાના તસ્વીરકાર સંદિપ બગથરીયા જણાવે છે : મોટાભાગના વાહનો રસ્તાની ઍક બાજુ ઉભા રહી ગયા છે : ૨-૫ ફૂટ આગળ પણ જાઈ શકાય નહિં તેવો ભારે વરસાદ પડી રહ્ના છે. દરમિયાન ૭૦-૮૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડા જેવો અતિ તોફાની પવન પણ ફૂંકાઈ રહ્ના છે

(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
