<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

પોરબંદરના કુતિયાણા પાસે પુલની રેલિંગ સાથે કાર અથડાતા બે બાળકોના મોત :એક મહિલા અને યુવતીને ઇજા : ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા :અકસ્માતનો ભોગ બનનાર પરિવાર જૂનાગઢના રહેવાસી

(10:50 PM IST)