<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

વલસાડના કાંજણ રણછોડ ગામે કાર નદીમાં તણાઇ : અહીંના કાંજણ રણછોડ ગામે કાર નદીના ભારે પ્રવાહને લીધે કાર તણાઇ હતી. જેને બહાર કાઢવાનો પ્રયાસ ‌નિષ્‍ફળ જતા કાર નદીમાં ગરકાવ થઇ ગઇ હતી.

(11:22 PM IST)