News of Sunday, 25th August 2024
વહેલી સવારે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ મુંબઈ મહારાષ્ટ્ર ગોવા સહિત અનેક રાજ્યોમાં વાદળાઓ છવાયેલા છે અને વરસાદની રમઝટ ચાલુ છે : આજે રવિવારે વહેલી સવારે ૬.૧૫ વાગ્યા સુધી રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં રાત્રી દરમિયાન સતત વરસાદ ચાલુ રહ્યો છે અત્યારે જોર ધીમું પડ્યું. : લેટેસ્ટ ઇનસેટ તસવીર માં સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં સતત વાદળાઓ છવાયેલા જોવા મળે છે. : રાજસ્થાનમાં જયપુર સહિત સરહદી જિલ્લાઓ અને મધ્યપ્રદેશમાં સરહદી જિલ્લાઓમાં ભારે વરસાદના અહેવાલો મળે છે. : સૌરાષ્ટ્ર કચ્છના સરહદી વિસ્તારો ઉપરાંત મહારાષ્ટ્ર મુંબઈ ગોવા સુધી વાદળાઓની રમઝટ છવાયેલી છે..

(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
