તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Sunday, 25th August 2024
દેશના અનેક રાજ્યોમાં વરસાદની રમઝટ ચાલુ ઉતરાખંડમાં બદ્રીનાથ કેદારનાથ યમુનોત્રીમાં નેશનલ હાઇવે બંધ: અનેક સ્થળે ભૂસ્ખલનના અહેવાલો: ઘરોમાં પાણી અને કાટમાળ ઘૂસ્યા: રસ્તાઓ બંધ: મહારાષ્ટ્રના પાલગર સહિત ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ: મધ્યપ્રદેશમાં અનેક સ્થળે ભારે વરસાદ ઉજ્જૈનમાં શિવરામ ઘાટ ઉપર અનેક મંદિરોમાં પાણી ભરાયા : ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ સતત લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે... બદ્રીનાથ, કેદારનાથ અને યમુનોત્રીમાં નેશનલ હાઈવેનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. ઠેર ઠેર ભૂસ્ખલનના અહેવાલો મળી રહ્યા છે. રુદ્રપ્રયાગ, તેહરી અને ચમોલીમાં ભારે નુકસાન સાથે તબાહી મચી છે. અનેક ઘરોમાં પાણી અને કાટમાળ ઘૂસી ગયા છે. મોસમનો મિજાજ ભારે તોફાની. અનેક રસ્તા બંધ છે

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
