News of Sunday, 25th August 2024
મહારાષ્ટ્રમાં પાલઘર સહિત ત્રણ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર, ભારે વરસાદ ચાલુ : મધ્યપ્રદેશમાં અનેક સ્થળોએ ભારે વરસાદના અહેવાલો, નદીનાળા છલકાઈ ગયા, અનેક ગામોનો સંપર્ક તુટ્યો રસ્તા ઉપર પાણી ભરાયા. : ઉજ્જૈનમાં ભારે વરસાદને કારણે ક્ષીપ્રા નદીમાં જળસ્તર વધ્યું, શિવરામઘાટ ઉપર સંખ્યાબંધ મંદિરોમાં પાણી ભરાયા

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
