News of Sunday, 25th August 2024
રાજકોટમાં સવારે પોણા આઠ વાગ્યે ફરી ધોધમાર વરસાદ પડ્યો: અટીકામાં મોટું વૃક્ષ તૂટી પડ્યું : રાજકોટમાં અત્યારે સવારે ૭.૪૦ વાગ્યે ફરી એક વખત ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો ૧૫ થી ૨૦ મિનિટ વરસાદ પડ્યો, તે દરમિયાન રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા : દરમિયાન વહેલી સવારે ૪.૩૦ થી ૭ વાગ્યા સુધીમાં રાજકોટના વિવિધ વિસ્તારોમાં એક ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. : શહેરના અટિકા વિસ્તારમાં એક વૃક્ષ તૂટી પડ્યાના અહેવાલ મળે છે.

(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
