તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th August 2024
દક્ષિણ ગુજરાતમાં અનધરાધાર ૯ થી ૧૩ ઇંચ વરસાદ ખાબકયો : દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ નવસારીના ખેરગામમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ પડ્યો: સવાર સુધીમાં વાપીમાં ૧૩ ઇંચ: કપરાડા, પારડી, ઉમરાળામાં ૧૧ થી ૧૨ ઇંચ વરસાદ પડ્યો છે: વલસાડ, વિજાપુર અને ધરમપુરમાં આઠ થી નવ ઇંચ વરસાદ પડ્યો : રાજ્યમાં ભારે વરસાદને કારણે ગઈકાલ સાંજ સુધીમાં ૧૧૧ રસ્તાઓ બંધ કરવામાં આવેલ.

(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
