<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

વલસાડમાં ઔરંગા નદીના પાણી ઘુસ્યા: સંખ્યાબંધ લોકોનું સ્થળાંતર : ભારે વરસાદ આ પગલે ઓરંગા નદીના પાણી વલસાડમાં ઘૂસી ગયા છે, નદી બે કાંઠે વહી રહી છે. નીચાણ વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે: કાશ્મીરા નગર વિસ્તારમાં નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, તંત્ર હાઈ એલર્ટ ઉપર, ૧૫૦નું સ્થળાંતર

(9:56 AM IST)