<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

સૌરાષ્ટ્ર કચ્છના સંખ્યાબંધ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ : કચ્છ-સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, કચ્છ દ્વારકા,જામનગર, પોરબંદરમાં પણ ભારે વરસાદની શક્યતા

(9:56 AM IST)