<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

રાજકોટ : ગત રાત્રીની શરૂ થયેલ વરસાદથી મોસમ થયું ખુશનુમા : સવારે 11 સુધીમાં શહેરમાં નોંધાયો સવા બે ઇંચ વરસાદ : રાજકોટ નો સિઝન નો આ સાથે કુલ 19.5 ઈંચ વરસાદ નોંધાયો : આ લખાય છે ત્યારે સવારે 11.30 વાગ્યે પણ ધમધોકાર વરસાદ ચાલુ

(11:43 AM IST)