News of Sunday, 25th August 2024
સૌરાષ્ટ્રના હળવદ પાસેથી લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું : સૌરાષ્ટ્રના મોરબી નજીક હળવદ પાસેથી પોલીસે આઠેક લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ ઝડપી લીધું છે. ૧૩ લાખનો મુદ્દા માલ કબજે લીધો છે. ૮૦ ગ્રામ જેટલા મેફેડ્રેન કેફી દ્રવ્ય સાથે મોરબીના કલ્પેશ નિમાવત અને અહેમદ સુમરાને ઝડપી લેવામાં આવેલ હોવાનું ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાએ જણાવ્યું છે. બંનેને રિમાન્ડ ઉપર લીધા છે.

(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
