News of Sunday, 25th August 2024
રાજકોટમાં બપોરના વધુ દોઢ ઈંચ: શહેર જળબંબાકાર : વહેલી સવારથી આજ બોપર સુધીમાં 4 ઈંચ વરસાદ: સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં 98 મી.મી પાણી પડયુ : ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં શહેરમાં બપોરે 12 થી 1 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 34 મી.મી, 25 મી.મી તથા 11 મી.મી વરસાદ નોંધાયો છે.

(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
