News of Sunday, 25th August 2024
લોકમેળા નો દિવસ વધારવા અંગે રાજકોટ કલેક્ટર નો નિર્દેશ : આજે બપોરે ૩ વાગ્યે અકિલા સાથે ની વાતચીત માં શ્રી પ્રભવ જોશી એ જણાવ્યું હતું કે આગામી દિવસો જોઈને નિર્ણય લેશું : વરસાદ ને કારણે જિલ્લા માં હાલ કોઈ મોટી નુકસાની કે જાનહાનિ નથી : રાજકોટ માં ચારે બાજુ પાણી ભરાયાં છે : વરસાદ રહી જાય એટલે તુરત મેળા માંથી પાણી કાઢવા, મોરમ અને કપચી પાથરવા માર્ગ મકાન ઇજનેરો ને કલેક્ટરના આદેશો

(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
