News of Sunday, 25th August 2024
લગ્ન અંગે પુછતા શરમાઇ ગઇ મનુ ભાખર : ઓલમ્પીક વિજેતા મનુ ભાખર લગ્ન અંગે પુછતા શરમાઇ ગઇ હતી. માતા-પિતા સાથે પૈતૃક ગામ પહોંચેલ ભાખરે જણાવેલ કે, લગ્ન માટે હજી કશું વિચાર્યુ નથી. ભગવાન જે કરશે આગળ તે જ થશે. સાથે જ તેણે ફિલ્મોમાં જવા અંગેની ચર્ચા ઉપર પણ પૂર્ણ વિરામ મુકતા કેરીઅર ઉપર ફોકસ હોવાનું જણાવ્યું હતું.

(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
