<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના જામનગર પંથકના ઊંડ-૧ ડેમના ૧૦ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા : જામનગર શહેર અને જિલ્લાને પીવાનું પાણી પૂરુ પાડતો ઊંડ-૧ ડેમના ૧૦ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા. ડેમના ઉપરના વિસ્તારમાં ભારે વરસાદથી પાણીની જોરદાર આવક થતા દરવાજા ખોલવામાં આવ્યા. ડેમની નીચેના વિસ્તાર માનસર હમાપર ઝાલીયા દેવાની ખીજડીયા રોજીયા તમાચણ સહિતના ગામોને એલર્ટ રહેવા સૂચના. સંજય ડાંગર અકિલા ધ્રોલ :જુઓ વિડીયો

(4:14 PM IST)