<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

રાજકોટમાં અતી ભારે વરસાદના પગલે માધાપર ચોકડી ખાતે નદી જેવા દ્રશ્યો સર્જાયા : રાજકોટમાં સાંજે ૪.૧૫’: વાગ્યા સુધીમાં આઠથી નવ ઇંચ જેવો અતિ ભારે વરસાદ પડી જવાના પગલે જામનગર જવાના રસ્તે આવેલ માધાપર ચોકડી પાસે પૂર જેવા અદભુત દ્રશ્યો સર્જાયા છે. વીડીયો: સંદીપ બગથરીયા અકિલા રાજકોટ.

(4:28 PM IST)