<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

આજે સાતમની સાંજ સુધીમાં વરસાદે દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ભુક્કા બોલાવી દીધા છે : સૌરાષ્ટ્રમાં પણ ઘણા વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે : હજુ રાત થી તેમાં વિસ્તારો વધતા જશે : જે વિસ્તારોમાં વરસાદ નથી ત્યાં પણ સંભતઃ ચાલુ થઈ જાશે તેમ હવામાન શાસ્ત્રીઓ જણાવે છે.

(6:57 PM IST)