<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

સૌરાષ્ટ્રના ધ્રોલ પંથકમાં પૂરના પાણીમાં મોટર તણાઈ ગઈ: જો કે ચાલક હેમખેમ : સૌરાષ્ટ્રમાં ધ્રોલ તાલુકાના સુમરા ગામે આવેલ જલારામ બાપાની જગ્યા નજીક ધેલ નદીમા એક ફોરવીલ તણાઈ ગયેલ. પ્રાથમિક અહેવાલ મુજબ પીપરટોડા કોઝવે પરથી કાર તણાઈ હતી. કારચાલક સુમરા ગામનો ભાણેજ હોવાનુ અને મોટર તણાતા તેઓ બહાર નીકળી ગયેલ. કાર તણાઈ ગયેલ પણ જાનહાની નથી. સંજય ડાંગર અકિલા : જુઓ વિડીયો

(7:47 PM IST)