News of Sunday, 25th August 2024
આણંદમાં આગામી ત્રણ થી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી0: આણંદ જિલ્લામાં આગામી ત્રણ થી ચાર દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી. આણંદ શહેર, જિલ્લા વાસીઓને સાવધાન રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
