News of Sunday, 25th August 2024
રાત્રે 9 વાગે નર્મદા ડેમ માંથી કુલ - 3 લાખ ક્યુસેક પાણી છોડયું :ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળસપાટી રાત્રે ભયજનક સપાટીએ પહોંચવાની સંભાવના:નીચાણ વાળા વિસ્તારોમા રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા અનુરોધ : સ્થળાંતર સમયે તંત્રને સહયોગ કરવા ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ

(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
