<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

નખત્રાણા-કોટડા પાસે અકસ્માતમાં એકનું મોત: બાઇકને અજાણ્યા વાહને હડફેટે લીધો: બાઇક સવારનું ઘટના સ્થળે મોત: સંતકૃપા હોટલ પાસે સર્જાયો અકસ્માત

(10:40 PM IST)