News of Monday, 26th August 2024
ગુજરાત માટે આવતા ૪૮ કલાક જોખમી: આઠ જિલ્લા માટે રેડ એલર્ટ અને બાકીના ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર: ગુજરાત માટે આવતા ૪૮ કલાક ભારે વરસાદનું જોખમ છે. આજે ગુજરાતમાં અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વડોદરા અને દાદરા નગર હવેલી દમણ સહિત આઠ જિલ્લામાં રેડ એલર્ટ અપાયુ છે. તે સિવાય બાકીના સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે.

(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
