<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

ગોંડલમાં સતત વરસાદ ચાલુ રહેતા લોકમેળામાં પાણી ભરાયા : રાજકોટ નજીક આવેલ ગોંડલમાં ગઈ રાતથી ચાલુ રહેલા વરસાદને લીધે આજે જન્માષ્ટમીએ લોકમેળામાં પાણી ભરાયા છે. દરમિયાન ગોંડલ બસ સ્ટેન્ડ તરફ જતા રસ્તા પર ઝાડ તૂટી પડતા રસ્તો બંધ થયો. મોટા વાહનોને રસ્તો બદલીને બસ સ્ટેન્ડ જવું પડ્યું. સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર-૧ ડેમમાં સવારે ૨૨.૬ ફૂટ પાણી હતું આવક ચાલુ જ છે. 34 ફૂટે ડેમ ઓવરફ્લો થાય છે. (ભાવેશ ભોજાણી, ગોંડલ) : જુઓ વિડિયો

(12:21 PM IST)