News of Monday, 26th August 2024
કચ્છમાં રાત્રે ૧૦ થી આજે સવારે ૧૦ વાગ્યા સુધી નખત્રાણામાં ૪ ઈંચ, રાપર ૩ ઈંચ, માંડવી, અંજાર, ભચાઉ ૨ ઈંચ, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ દોઢ ઈંચ વરસાદ અને ૨ ઈંચ વરસાદ માં ભુજ શહેર થયું પાણી પાણી. લખપત અને અબડાસા તા.માં ઝરમર. જિલ્લામાં વરસાદના છૂટા છવાયા ભારે ઝાપટા પડી રહ્યા છે અને વરસાદી માહોલ છે.(રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ) : જુઓ વિડિયો

(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
