News of Monday, 26th August 2024
ભુપેન્દ્રભાઇએ વધુ ૭ જિલ્લા કલેકટરો સાથે વાત કરી ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાળ પટેલે ગઈ મોડી રાત્રે રાજ્યના વધુ 7 જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના જિલ્લાની વરસાદી પરિસ્થિતીની વિગતો મેળવી CMએ ભારતીય હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે સજજ રહેવા પણ જિલ્લાઓના કલેકટરોને તાકિદ કરી

(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
