<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

કચ્‍છમાં ગઇકાલ રાત્રથી આજે સવાર સુધીના ૧ર કલાકમાં અવિરત મેઘ મહેર કચ્‍છઃ કચ્‍છમાં રાત્રે ૧૦ થી આજે સવારે ૧૦ વાગ્‍યા સુધી નખત્રાણામાં ૪ ઇંચ, રાપર ૩ ઇંચ માંડવી, અંજાર, ભચાઉ ર ઇંચ, મુન્‍દ્રા, માંડવી, ગાંધીધામ દોઢ ઇંચ વરસાદ અને ર ઇંચ વરસાદમાં ભૂજ શહેર થયું પાણીપાણી, લખપત અને અબડાસા તા. માં ઝરમર, જિલ્‍લામાં વરસાદના છુટા છવાયા ભારે ઝાપટા પડી રહ્યા છે અને વરસાદી માહોલ છે. (રિપોર્ટ વિનોદ ગાલા, અકિલા, કચ્‍છ)

(2:58 PM IST)