<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

કચ્છના નખત્રાણામાં આભ ફાટ્યું : કાર તણાઈ : આઠ ઈંચ વરસાદ : રાત્રે ૧૦ વાગ્યાથી આજે બપોરે ૨ વાગ્યા સુધીના આંકડા - રાપર, માંડવી ૪ ઈંચ, ભચાઉ ૩, ભુજ, ગાંધીધામ, મુન્દ્રા, અંજાર ૨ ઈંચ, લખપત, અબડાસા ઝરમર : હજી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક છુટા છવાયા જોરદાર ઝાપટા ચાલુ છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)

(4:14 PM IST)