News of Monday, 26th August 2024
રાજકોટ કલેકટર પ્રભવ જોશીની મહત્વની જાહેરાત : લોકમેળો લંબાવવા અંગે 28 મીએ નિર્ણય લેવાશે : કોઈને પણ રજુઆત કરવી હોય તો કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમમાં રજુઆત કરી શકશે : તેમને જણાવ્યું છે કે "આપણે (તંત્ર) ખાનગી મેળાની જેમ નફો કરવા માટે મેળો યોજતું નથી - તમામ પ્રત્યે હમદર્દી છે." : 28 મીએ નિર્ણય એટલા માટે લેવાશે કે ત્યાં સુધીમાં વરસાદ અંગે તમામ બાબતો જાણી શકાશે.

(5:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
