<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

ભારે વરસાદના લીધે અમદાવાદમાં સર્જાય રહી છે ભયજનક સ્થિતિ : અમદાવાદ ના હાથીજણ અને વિવેકાનંદનગર ને જોડતા ખારી નદીના બ્રિજ ઉપર પાણી ફરી વળ્યાં :અમદવાદ માં ભારે વરસાદના કારણે ખારી નદી માં પાણી ની સપાટી ભય જનક રીતે વધી રહી છે : ડ્રેનેજ ના પાણી પણ પાછા ફરી રહ્યા છે : જુઓ વિડિઓ

(7:02 PM IST)