News of Monday, 26th August 2024
ગુજરાતના સમગ્ર 33 જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરતું હવામાન વિભાગ : ભારેથી અતિ ભારે વરસાદ ની રાજ્યના બધા જિલ્લાઓ સહિત દિવ, દમણ અને દાદરા નગર હવેલી માટે ની આગાહી : આવતા 48 કલાક ગુજરાત માટે અતિ ભયજનક : હાલની સ્થિતિમાં સૌ કોઈને સલામત સ્થળે ખસી જવા અને બિન જરૂરી મુસાફરી ટાળવા તંત્રની સલાહ

(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
