<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

કચ્છ જિલ્લા સાર્વત્રિક મેઘમહેર:નાની સિંચાઈના 61 ડેમો ઓવરફલો:જિલ્લાના 170 ડેમ પૈકી 61 ડેમ ઓવરફલો થયા: નાની સિંચાઉ યોજનાના 72 ડેમો ઓવરફલો થવાની તૈયારીમાં: વિજય સાગર ડેમ , ભારાપર ડેમ , મંજલ ડેમ , વાયોર ડેમ , નાના અંગીયા સહિતના ડેમો ઓવરફલો: નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા

(8:05 PM IST)