<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

મચ્છુ 2 ડેમ 84 ટકા ભરાયો, ડેમી 2નાં 11 દરવાજા, ડેમી 3નાં 4 દરવાજા અને મચ્છુ 3નાં 4 દરવાજા ખોલાયા: મચ્છુ 2 ડેમમાં 35 હજાર ક્યુસેક પાણીની આવક : વાંકાનેરના મચ્છુ 1 ડેમમાં પણ 10 હજાર ક્યુસેકની આવક : ટંકારાના ડેમી 2 ડેમનાં 11 દરવાજા 8 ફૂટ ખોલાયા : મચ્છુ 3 ડેમનાં 4 દરવાજા ખોલાયા

(8:07 PM IST)