News of Monday, 26th August 2024
રાજકોટના 'ધરોહર' લોકમેળા માં ૩૧ રાઈડ્સ માટે રૂપિયા ભરનાર દશરથસિંહ વાળા ની જાહેરાત : પોલીસ કમિશનર અને કલેક્ટર તંત્રે તથા માર્ગ મકાન ના યાંત્રિક વિભાગે રાઈડ્સ ની મંજુરી અગે કોઈ નિર્ણય નહીં લેતા, તેઓ બધી રાઈડ્સ પાછી ઉતારવાનો નિર્ણય લઈ, તમામ રાઈડ્સ ઉતારવાનું મજૂરો ને કહી દીધું છે : તેમણે જણાવ્યું છે કે "અમે કલેક્ટર તંત્ર પાસે બે કરોડ પાછાં માંગીશું, પૈસા જો પાછા નહિ અપાય તો હાઇકોર્ટ માં દાવો દાખલ કરીશું." : લોકમેળામાં નવો વિવાદ ઊભો થયો

(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
