News of Monday, 26th August 2024
રાજકોટ માં છેલ્લી બે કલાક માં વધુ ૧ ઇંચ વરસાદ ખાબક્યો : આજે સવારે ૮ થી રાત્રે ૮ સુધી માં આજનો કુલ ૪ ઇંચ વરસાદ વરસ્યો : રાજકોટમાં મોસમનો કુલ વરસાદ ૩૨ ઇંચ થયો : હજુ ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ની આગાહી

(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
